top of page
1668847857.png

નમસ્કાર મીત્રો,

આજના આ ભાગદોડ ભર્યા જીવન માં સંતોષ અને સુખ ક્યાંક વિસરાઈ ગયું છે એવું તમને નથી લાગતું. 


શું ચાલે પાર્ટી ? આ E - Book ના માધ્યમ થી અમે આજના આ સંતોષ વગર ના જીવન ને કઇરીતે ખુશીઓથી ભરી શકાય એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે તો આ પ્રયાસ આપને જરૂર ગમશે એવી આશા છે.

જો તમે નીચે ના માંથી કોઈપણ હોય તો તમારા માટે આ E - Book ખુબ જ ઉપીયોગી છે.

નોકરીયાત

ધંધાદારી

ગૃહિણી

સામાન્ય નાગરીક

વિદ્યાર્થી

1668847695.png
  • તમારા જીવન ને તમારા જ શબ્દો માં વર્ણવો.

  • અત્યાર નું જીવન કેવું છે ?

  • સુખી અને સંતોષભર્યું જીવન કોને કહેવાય ?

  • વિચાર બદલો - જીવન બદલાઈ જશે.

  • સુખી જીવન માટે સારું સ્વાસ્થ્ય હોવું જરૂરી છે.

  • પરીવાર સાથે નું જોડાણ કઈ રીતે વધારવું ?

  • જીવન માં સગા સંબંધી ઓનું શું મહત્વ છે ?

  • સમય ને સાચવો એ તમને સાચવશે.

  • જીવન ની સમસ્યાઓ નો સામનો કરવાની સાચી રીત.

  • જે કરો તે પ્રામાણિકતા થી જ કરો. 
     

શું ચાલે પાર્ટી ? E - Book નીચે આપેલા મુદ્દા ઓ વિષે સરળ અને સચોટ જ્ઞાન આપશે.

જો આપને આ મહત્વપૂર્ણ E - Book જોઈતી હોય તો આપ બાજુ માં આપેલા ફોર્મ ને ભરી આપની કોપી મંગાવી શકો છો.

શું ચાલે પાર્ટી ? પુસ્તક એક E - BOOK સ્વરૂપે છે જેથી આપ આપના મોબાઈલ માં આ મૂલ્યવાન પુસ્તક ને આસાની થી વાંચી શકો.

અત્યારે Pre-Order બુકિંગ ચાલુ છે.

શું ચાલે પાર્ટી ? પુસ્તક ૧૫-૧૨-૨૦૨૨ ના શુભ દિવસે પ્રકાશીત થશે.


 

Thanks for submitting!

bottom of page